You are currently viewing 31+ Unique Navratri Whatsapp Wishes in Gujarati 2024 | નવરાત્રી શુભેચ્છા સંદેશ
Navratri Whatsapp Wishes in Gujarati - Statusforsocialmedia

31+ Unique Navratri Whatsapp Wishes in Gujarati 2024 | નવરાત્રી શુભેચ્છા સંદેશ

Many of you are searching for the best Navratri Whatsapp Wishes in Gujarati then you are on the perfect page.

Share your loved wishes with your loved ones to make them happy and joyful.

1 Share = 1 Happy Human

Here status for social media collected the best Navratri wishes for you to share it on your social media.

નવરાત્રી શુભેચ્છા સંદેશ | નવરાત્રી ની હાર્દિક શુભકામના

હેપ્પી નવરાત્રી Whatsapp Wishes in Gujarati – Messages SMS Wishes In Gujarati | શુભ કામના Navratri Wishes in Gujarati

શુભ નવરાત્રી

તમને ખૂબ ખૂબ શુભ નવરાત્રીની શુભકામના
આ નવરાત્રી ઉત્સવ ની જેમ આપનું

જીવન પણ સુખોથી છલકી જાય
એવા મારા આશીર્વાદ
મા દુર્ગા સૌનું ભલું કરે ..
નવરાત્રી પર્વ ની આપને ઢેરો શુભ-કામના.
હેપ્પી નવરાત્રી

મીણબત્તી પ્રકાશ મે, તમારા જીવન જ્યોત,
તમે હંમેશા ખુશ અને વિજયી હોઈ શકે,
સનશાઇન ભવ્ય સવારે બનાવી શકે,
તમારા બધા અંધકાર દૂર ઉડી શકે છે,
ઈચ્છતા યુ હેપી ચૈત્ર નવરાત્રી!

નવરાત્રી ની હાર્દિક શુભકામના
નવરાત્રી ની હાર્દિક શુભકામના

કેસરીયો રંગ રે લાગ્યો લ્યા ગરબા
કેસરીયો રંગ તને લાગ્યો રે લોલ
હેપી ગરબા !!!
હેપ્પી નવરાત્રી

આખા વિશ્વની રક્ષા કરે છે મા,
મન ની શાંતી આપે છે મા,
અમારી ભક્તિ ને સાંભળે છે મા,
અમારા બધા ની રક્ષા કરે છે મા ..
બધા ને હેપ્પી નવરાત્રી !!
હેપ્પી નવરાત્રી

Protects the whole world
Gives peace of mind mother,
Mother listens to our devotion,
The mother protects all of us.
Happy Navratri to all !!
Happy Navratri

You may also like to visit नवरात्रीच्या हार्दिक शुभेच्छा

નવરાત્રી મેસેજ ગુજરાતી

Navratri Wishes In Gujarati Images Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

દુર્ગા માતા ને વિનંતી કરુ છુ કે
આપના જીવન માં સુખ-શાંતી છલ્કાવી દે.
આપની દરેક ઈચ્છાઓ જલ્દી થી પૂર્ણ કરી દે.
નવરાત્રી પર્વ ની આપને ઢેરો શુભ-કામના.
હેપ્પી નવરાત્રી

નવરાત્રી મેસેજ ગુજરાતી
નવરાત્રી મેસેજ ગુજરાતી

આ નવ દેવીઓ આ મુજબ છે.
શૈલપુત્રી
બ્રહ્મચારિણીઃ
ચંદ્રઘંટાઃ
કુષ્માંડાઃ
સ્કંદમાતાઃ
કાત્યાયનીઃ
કાલરાત્રીઃ
મહાગૌરીઃ
સિદ્ધિદાત્રીઃ

Navratri Quotes in Gujarati

બોલો અંબે માત કી જય
દરેક ગુજરાતી ભાઈ-બહેનો ને નવરાત્રીની શુભેચ્છાઓ ..

દેવી દુર્ગા તમારી દરેક મનોકામના પૂર્ણ કરે. તમને અને તમારા પરિવાર ને ખુબ ખુબ નવરાત્રી ની શુભકામના.
જય માતા દી!

નવરાત્રીનો શુભ પર્વ તમને શુભેચ્છા અને સમૃદ્ધિ આપે. શુભ નવરાત્રી!
દેવી દુર્ગા તમને જીવનના તમામ અવરોધોને દૂર કરવાની શક્તિ આપે. શુભ નવરાત્રી!

નવરાત્રી શુભેચ્છા સંદેશ 2024

મે આ નવરાત્રિને હંમેશાની જેમ તેજસ્વી બનાવવો. આ નવરાત્રી તમે આનંદ, આરોગ્ય અને સંપત્તિ લાવી શકો છો. પ્રકાશનો તહેવાર તમને અને તમારા નજીકના પ્રિય મિત્રોને હરખાવશે. ખુશ નવરરાત્રિ દુર્ગા પૂજા

ગુજરાતમાં આવતાં ૪-૫ દિવસ ભારે વરસાદની શક્યતા. નવરાત્રિમાં ‘ખેતી’ કરતા યુવા ‘ખેડૂતો’માં નિરાશા, ‘સેટીંગ’ના પાકને ભારે નુકસાનની શક્યતા. નવરાત્રી ની શુભેચ્છા…..

તમે જીવનમાં ક્યારેય કોઈ અવરોધનો સામનો ન કરો અને તમારું દરેક પગલું સફળતા તરફ દોરી જાય. જય માતા દી!

મા દુર્ગાના નવ સ્વરૂપો તમને અને તમારા પરિવાર પર આશીર્વાદ વરસાવશે. શુભ નવરાત્રી!

માઁ દુર્ગા તેની 9 ભુજાઓ વડે તમને: બળ, બુદ્ધિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, ખ્યાતિ, નિર્ભયતા, સમૃદ્ધિ પ્રદાન કરે એવી શુભેચ્છા. શુભ નવરાત્રી.
Maa Durga wishes you with her 9 arms: strength, intelligence, wealth, happiness, health, peace, fame, fearlessness, prosperity. Happy Navratri.

શુભ નવરાત્રી

લાલ રંગથી શણગારેલો માતાનો દરબાર, આનંદિત થયું મન, ખીલી ઉઠ્યો સંસાર, નાના નાના પગલાંથી માતા આવે તમારે દ્વાર. તમને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

તમને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
તમને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

Happy Navratri SMS in Gujarati 2024

આપી સાકોને આપની દોસ્તી મગુ ચૂ,
દિલ થી દિલ ના સહકાર મેગૂ ચુ,
ફિકર ના કરી દેસ્તી પર જાન લુતાવી દૈસ,
રૂકડો વ્યાહાર ચે ક્યા, ઉધર માંગુ ચુ …
હેપ્પી નવરાત્રી

સુધારી લેવા જેવી છે પોતાની ભુલ
ભુલી જાવા જેવી છે બીજાની ભુલ
આટલુ માનવી કરે કબુલ
હર રોજ દિલ મા ઉગે સુખ ના ફૂલ
હેપ્પી નવરાત્રી

navratri wishes in gujarati text
Navratri Wishes In Gujarati Text

આસમાની રંગની ચૂંદડી રે માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે ચાંદલા રે માની ચૂંદડી લહેરાય
નવરંગે રંગી ચૂંદડી રે માની ચૂંદડી લહેરાય.
નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ………..

માં જગદંબા ના આરાધના પર્વ નવરાત્રીની
આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ….!!

અમે રાહ હતી, તેણે પાછા ગયા જોવા માટે …
તેણે પાછા માતા રાની સિંહ પર ગયા …
હવે મન દરેક ઇચ્છા સંતોષે …
ભરીને તમામ વેદના માતાએ તેમના દરવાજા પર પાછા ફર્યા|
|| હેપી નવરાત્રી ||

એક‌ તો આ નવલી નવરાત્રી ‌ને…
એમા તારૂ હીચં લઈ ને સામે આવ્વું
જુના દિવસો ની યાદ કરાવી દીધી તે યાર…
હેપી નવરાત્રી!

Aa Navratri Utsav Ni Jem Aapnu
Jivan Pan Shukho Thi Chhalkae
Jay Eva Mara Aashirvad
Maa Durga Sau Nu Bhalu Kare..
Happy Navratri

શુભ નવરાત્રી wishes
શુભ નવરાત્રી wishes

Durga Mata Ne Vinti Karu Chhu Ke,
Aapna Jivan Ma Sukh-Santi Chhalkavi Deh.
Aapni Darek Echhaoh Jaldi Thi Purn Kari De
Happy Navratri

Amari Bhakti Ne Sambhle Chhe Maa,
Amara Badha Ni Raksha Kare Chhe Maa..
Happy Navaraatri. Happy Navratri to all !!!

Bhuli java devi chhe Bijanu BHUL
Aatlu manvi kare Kabul
To har roj dil ma uge SUKH na PHOOL .
Happy Navratri


Happy Navratri Wishes In Gujarati

આખા વિશ્વની રક્ષા કરે છે મા,
મન ની શાંતી આપે છે મા,
અમારી ભક્તિ ને સાંભળે છે મા,
અમારા બધા ની રક્ષા કરે છે મા ..
બધા ને હેપ્પી નવરાત્રી !!!
હેપ્પી નવરાત્રી


Sudhari Leva Jevi Chhe Potani Bhul
Bhuli Java Devi Chhe Bijanu Bhul
Aatlu Manvi Kare Kabul
To Har Roj Dil Ma Uge Sukh Na Phool
Happy Navratri

Whatsapp Navratri Quotes In Gujarati
Whatsapp Navratri Quotes In Gujarati

કોઇ ના જીવનની ‘અંધારી’ રાતોને-
‘અજવાળી’ કરવી…
એ પણ એક નવરાત્રી જ છે !!
નવરાત્રી ની શુભ -કામનાઓ

કાલથી નવલા નવરાત્રી ચાલુ થઇ જાશે
થનગનતા હૈયા મન મૂકી ગરબાની જમાવટ કરશે
પણ જો જો હો ભોળવાય ના જાતા
ચણિયા-ચોળીમા બધી સારી જ લાગશે
નવરાત્રી ની શુભેચ્છા….

નવરાત્રીના પાવન અવસર પર મારા તમામ મિત્રો અને વડીલો ને ખુબ ખુબ શુભકામના.
માં અંબા જગદંબા તમારું જીવન સુખ-સમૃદ્ધિ થી ભરપુર કરે તેવી પ્રાર્થના.

navratri quotes in gujarati

Check out :- चैत्र नवरात्रि की हार्दिक शुभकामनाएं | Whatsapp, Instagram पर ये स्टेटस लगाकर दें शुभकामनाएं

I hope you find your Unique Navratri Whatsapp Wishes in Gujarati.

Do share with your loved ones.

Bring smile this festival on everyone face

You may also search for: – Happy Navratri Wishes In Hindi

Stay Tuned

Thank you

statusforsocialmedia

At StatusForSocialMedia.com, our team is the driving force behind the vibrant and engaging content you love. Each member of our team brings a unique blend of expertise, creativity, and passion to our platform, ensuring that every status update, quote, and message we deliver is both impactful and inspiring.