Happy Holi Gujarati Wishes

Hello and welcome to status for social media.

If you are from Gujarat and you looking for Holi Wishes, Quotes, and messages in Gujarati. Then you are on the right page. Gujarati Language Holi Quotes in Gujarati

Are you looking for the best Happy Holi Wishes Images 2025

Happy Holi Wishes Images

ધુળેટી ની શુભકામનાઓ

હોળી Images

હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં,અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવાય છે. ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં,હોળીને ‘હુતાસણી’થી ઓળખવામાં આવે છે. હોળીના બીજા દિવસ ધુળેટીને ‘પડવો’ કહેવામાં આવે છે.

રંગ ઉડાવે પિચકારી.રંગ થી રંગી જાય
દુનિયા સારી હોળી ના રંગ
તમારા જીવનને
ખુશીઓથી રંગી દે આજ શુભકામના અમારી….
હોળી મુબારક!

હોળીના બીજા દિવસે ધુળેટી મનાવાય છે. આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબીજા પર અબિલ,ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી, રંગોની વર્ષામાં તરબોળ થઈને પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે.
કેટલાક લોકો આ દિવસોએ ભગવાન શિવને યાદ કરી ભાંગના નશાનો આનંદ લઈને મસ્ત બનીને નાચે છે. બોલીવુડની ફિલ્મી દુનિયાની જાણીતી હસ્તીઓ પણ ધુળેટીના રંગોમાં રંગાવાથી બાકાત રહેતી નથી. ”રંગબરસે,ભીગે ચુનરવા” જેવાં ગીતો ઘણી હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે.

To make your day more special we have gathered the best Holi wishes, Quotes in our mother tongue language i.e Gujarati.

The best way to greet someone is by sending this amazing SMS, Wishes, and greetings that you can easily send to your loved ones.

ધુળેટી 2025 ની શુભકામનાઓ (Gujarati Wishes)

  1. “રંગોનો તહેવાર, ખુશીઓની સવાર! ધુળેટીની શુભકામનાઓ! 🎨💖”
  2. “હોળીના રંગો તમારી જીંદગીને આનંદ અને પ્રેમથી ભરી દે! શુભ ધુળેટી 2025!
  3. “ગુલાલ અને રંગોની મોજ કરો, ખુશી અને પ્રેમનો સંદેશ ફેલાવો! હેપ્પી હોળી!
  4. “પ્રેમ અને ખુશીઓની મેહફિલ સજાવો, આ હોળી ધમાલથી ભરપૂર બનાવો! ધુળેટી મુબારક!
  5. “મીઠી ગૂજિયા, રંગબેરંગી મોજ, તમારા જીવનમાં સદાય રહે આનંદનો એ મોજ! હેપ્પી ધુળેટી!

2025 Happy Holi Gujarati Wishes, Messages, Quotes

રંગ ઉડાવે પિચકારી.
રંગ થી રંગ જાય દુનિયા સારી
હોળી ના રંગ તમારા જીવનને ખુશીઓથી રંગી દે
આજ શુભકામના અમારી…. શુભ હોળી

શુભ હોળી
શુભ હોળી

Happy Holi Wishes in Gujarati

Aavo Mnaviye Holi no tyohar, Pichkarithi bhri pyaar,
Aaj Mosam che aapna ni sathe malvano,
To Gulal sathe thy jao Taiyaar, Holi ni Subhkamna Sathe

હું જ્યાં જ્યાં જોવું છું,
મને તારો ચહેરો દેખાય છે…
એમાં તારો વાંક નથી,
કેમ કે બધા ચહેરા આજે રંગેલા છે….
ખુશ હોળી મારી દુનિયા

Bhang ni Sugandh,
Rang ni Mosam,
Holi no tyohar njik avyo,
Thodi Masti,
Thodo Payaar,
Badhathi Pehla Tmne Abhinandan Holi no Tyohar,
Happy Holi

ભગવાન કરે બધા વર્ષ ચાંદ બનીને આવે
દિવસનું અજવાળું શાન બનીને આવે
ક્યારેય દુર ના થાય તમારા ચહેરા પરથી આ ખુશી
આ હોળી નો તહેવાર એવો મહેમાન બનીને આવે.

Holi Ni Shubhkamna Gujarati 2025

લાગણી નો ભીનો વહેવાર મોકલું છું,
રંગો નો અનોખો તહેવાર મોકલું છું,
સ્નેહથી ખેલજો હોળી સ્નેહીજનો સાથે,
કલર સરીખો આ પ્રેમ મોકલું છું.

રાધાના રંગ અને કૃષ્ણની પિચકારી
પ્યારના રંગો થી રંગી દો દુનિયા સારી
આ રંગ ના સમજે ધર્મ ના મજહબ
મુબારક સૌને ખુશીઓથી ભરેલી હોળી.

એક સાચી વાત કૌ…. ક્યાંક ને
ક્યાંક કોઈ ને કોઈ તમારા પ્રેમના લાલ રંગની રાહ જોતું
હશે હો❤

કોણ જાણી શકે સવારે કાલ કેવું થશે….
તેથી ધુળેટી ના રંગોમાં રંગાઈને મોજ કરી
લ્યો વાલા…

પ્રેમના રંગોથી ભરો પિચકારી
સ્નેહના રંગોથી રંગીદ્યો દુનિયા બધી
આ રંગ નાં જાણે નાં કોઈ જાત નાં બોલી
સહુને મુબારક હો હેપ્પી હોળી !

હેપ્પી હોળી ! happy holi gujarati images
હેપ્પી હોળી !

પ્રેમ નાં રંગો ખીલે પોતીકાઓ સાથે
રંગ લાવે તમારા જીવન માં ખુશી ની ફુહાર
આનંદ થી ભરેલો રહે તમારો હોળી નો તહેવાર
હેપ્પી હોળી!

રંગ ઉડાવે પિચકારી.
રંગ થી રંગ જાય દુનિયા સારી
હોળી ના રંગ તમારા જીવનને ખુશીઓથી રંગી દે
આજ શુભકામના અમારી….

ભગવાન કરે બધા વર્ષ ચાંદ બનીને આવે
દિવસનું અજવાળું શાન બનીને આવે
ક્યારેય દુર ના થાય તમારા ચહેરા પરથી આ ખુશી
આ હોળી નો તહેવાર એવો મહેમાન બનીને આવે.

Happy Holi Message

Pyaar Na Rang thi Bharo Pichkari,
Sneh na Rang thi Rango Duniya,
Aa Rang no Jane Koi Jaat ane Koi Boli,
Ane Tmne Advance ma Happy Holi

happy holi message in gujarati
Advance happy holi Gujarati

ફૂલોએ ઉગવાનું છોડી દીધું
તારા એ ચમકવાનું છોડી દીધું
હોળી ના હજી બે દિવસ બાકી છે
તો તમે આજથી કેમ સ્નાન કરવાનું છોડી દીધું.

ગુલાલ ના એ ગુલાબી રંગ સાથે ગુલાબી
ઠંડીની સુંદર ગુલાબી સવાર માં
ધુળેટી ની શુભકામનાઓ

holi wishes in gujarati language

ફૂલોએ ઉગવાનું છોડી દીધું
તારા એ ચમકવાનું છોડી દીધું
હોળી ના હજી બે દિવસ બાકી છે
તો તમે આજથી કેમ સ્નાન કરવાનું છોડી દીધું.

Friends
મિત્રો આ હોળી પર માત્ર પોપકોર્ન લઈને
બે ત્રણ આંટા મારી પાછા ના આવી જતા….
તમારા અહંકાર અને ઈર્ષ્યા ને હોળી માં
બાળી નાખજો….

ધુળેટી ના દિવસે જે રંગે રંગાવો પણ
પોતાની અંદર ના કાળા રંગને પેલા ત્યજી
દેજો તો બીજા રંગો નિખરી ને
આવશે….

આજે હોળીમાં તમારા તમામ
દુ:ખ અને દર્દ હોમાય જાય.
અને આવતીકાલની ધુળેટીનાં તમામ રંગો
તમારૂ જીવન ખુશીઓ અને ઉમંગથી ભરી દે..
એવી મારા અને મારા
પરીવાર તરફથી ખુબ ખુબ શુભકામના…
HappY Holi

Happy Holi Images in Gujarati

ધુળેટી પછી બીજા રંગો તો સહેલાઈથી
નીકળી જાય છે સિવાય બે….
એક નફરત નો કાળો રંગ બીજો પ્રેમ નો લાલ રંગ…
નક્કી તમારે કરવાનું છે કે તમારે કયા રંગે રંગાવું…

મિત્રો જરૂર ના હોય તો પણ કોઈ ગરીબ
બાળક રંગો વેચતું દેખાય તો એની પાસેથી
જરૂર ખરીદજો… તમારી ખરીદી થી એના
જીવન માં થોડા રંગો પુરાશે…

Happy Holi MSG in Gujarati

ગુલાલ ના એ ગુલાબી રંગ સાથે ગુલાબી ઠંડીની સુંદર ગુલાબી સવાર માં ધુળેટી ની શુભકામનાઓ .

કોણ જાણી શકે સવારે કાલ કેવું થશે…. તેથી ધુળેટી ના રંગોમાં રંગાઈને મોજ કરી લ્યો વાલા.

આ હોડીમાં કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા જેવા મન ના દોષો સાથે તમારી વાણી અને ખરાબ કર્મો ના દુષણો પણ દૂર કરવાનું ના ભૂલતા..

ધુળેટી પછી બીજા રંગો તો સહેલાઈથી નીકળી જાય છે સિવાય બે…. એક નફરત નો કાળો રંગ બીજો પ્રેમ નો લાલ રંગ…
નક્કી તમારે કરવાનું છે કે તમારે કયા રંગે રંગાવું.

મિલાન નો આ પણ કેવો મેળો છે,
રંગ પણ આ કેટલો અલબેલો છે,
આ રંગ માં જે કોઈ પણ રંગાઈ છે,
તે બધા દુઃખ દર્દ ભૂલી જાય છે
હેપ્પી હોળી

હોળી મિલાન ને મેલો છાએ
એ રંગ પાન કેટલો આલ્બેલો છાએ
એ રંગ મેઇ રંગ રંગાય છે
તે જીવન ના બદધા દર્દ દુલ્હા ભુલાઇ જે
ખુશ હોળી ગુજરાતી સ્ટેટસ

ખુશ હોળી Gujarati
ખુશ હોળી

7 Lines on Holi in Gujarati:-

1) હોળી એ એક મોટો હિંદુ તહેવાર છે. (Holi is a big Hindu festival)
2) ‘ફાલ્ગુન’ મહિનો શિયાળાના ઉનાળાની theતુમાં સંક્રમણ સૂચવે છે. (The month ‘Falgun’ signifies the transition from winter to summer)
3) હોળીના એક દિવસ પહેલા રાત્રે હોલીકા દહનની ઉજવણી કરવામાં આવે છે. અહીં, અમે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની અવલોકન કરીએ છીએ. (Holika Dahan is celebrated on the night before one day of Holi. Here, we observe the full moon of the month of Falgun)
4) હોળીની ભાવના એક સાથે સંવાદિતા, સુમેળ અને શાંતિ અને આનંદની ભાવનાઓને એકીકૃત કરે છે. (The spirit of Holi simultaneously unites the feelings of harmony, harmony and peace and joy.)
5) હોળી પર, લોકો એકઠા થાય છે અને એકબીજાને ‘ગુલાલ’ ચ offerાવે છે. (On Holi, people gather and offer each other ‘gulal’.)
6) આ દિવસે લોકો દ્વારા વિવિધ લોક ગીતો ગવાય છે. (Various folk songs are sung by people on this day)
7) ત્યાં વિવિધ ખોરાક છે જે ખાસ કરીને હોળી દરમિયાન રાંધવામાં આવે છે જેમ કે ગુજિયા, માલપુઆ વગેરે. ( There are various foods that are cooked especially during Holi like Gujia, Malpua etc)

I hope you like this 2025 Happy Holi Gujarati Wishes, Messages, Quotes

Do share with your Loved ones.

Thank you